નારાયણ જે વૈકુંઠમાં સ્થાપિત છે જે તમામ સુખને ભોગવાનાર કહેવામાં આવે છે..શાસ્ત્રોમાં દરેક દેવીદેવતાઓનાં મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ શિવજીને પ્રસન્ન કરવા માટે પંચાક્ષરી મંત્ર , માતાજીને પ્રસન્ન કરવા નર્વાણ મંત્ર તેવી જ રીતે ભગવાન વિષ્ણુની કૃપા માટે દ્વાદશાક્ષર મંત્રનું અનુષ્ઠાન શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો આ મંત્રથી કેવા ફળોની થશે પ્રાપ્તિ જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા પાસેથી
Leave Comments