દર્શન કરો મહેસાણાના કૈયલ ગામના રામસીતા મંદિરના

June 12, 2019 1835

Description

ભગવાન રામ કરે છે સંસારના તમામ લોકોનુ રક્ષણ ..ત્યારે આજે ભક્તિ સંદેશની ટીમ પહોંચી છે મહેસાણાના કડી તાલુકામાં જ્યાં કૈયલ ગામમાં બિરાજીત ભગવાન શ્રી રામ સંગ બિરાજીત છે માતા સીતા અને ભાઈ લક્ષ્મણ..આ ધામ આશરે 200 વર્ષનો પૌરાણિક ઈતિહાસ ધરાવે છે …આ મંદિરમાં ભગવાન શ્રી રામની સુંદર આરસની પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી છે …તો આવો આપણે પણ જાણીએ આ મંદિરનો મહિમા અને મેળવીએ શ્રી રામના આશીર્વાદ..

Tags:

Leave Comments