દર્શન કરો નર્મદાના તિલકેશ્વર મહાદેવ મંદિરના

January 14, 2019 1400

Description

આજે ઉતરાણના પર્વે નર્મદાના તિલકેશ્વર મહાદેવના આપને દર્શન કરાવીશુ. તિકલવાડા ગામે આવેલુ આ શિવાલય સાત યુગ જૂનુ છે. કહેવાય છે કે ઉતરાણના દિવસે આ ધામમાં જો મહાદેવને તલથી અભિષેક કરવામાં આવે તો મનોવાંછીક વરદાનની પ્રાપ્તિ થાય છે.

Leave Comments