જાણો ગાયત્રી જયંતિએ વેદમાતાને પ્રસન્ન કરવા કયા મંત્રનો જાપ કરશો

June 12, 2019 590

Description

આવતીકાલે છે ગાયત્રી માતાની જન્મ જંયતિ. ગાયત્રી માતાને વેદમાતા કહેવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે ગાયત્રી માતાને પ્રસન્ન કરવા કરાતો ગાયત્રી મંત્ર એ સૌથી શ્રેષ્ઠ મંત્ર છે.

પરંતુ આ મંત્રને શાસ્ત્રોકત રીતે કરવુ અતિ આવશ્યક છે. ત્યારે આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જણાવશે કે આવતીકાલે જ્યારે ગાયત્રી જંયંતિનો પાવન પર્વ છે ત્યારે કેવી રીતે કરવુ વેદમાતા ગાયત્રી માતાનું પૂજન

Leave Comments