આવો જોઇએ ઉત્પત્તિ એકાદશી ગાથા

November 14, 2017 530

Description

આ કથા ભગવાન શ્રી કૃષ્ણે માનવકલ્યાણ અર્થે અર્જુનને કહી હતી. પુરાણ કાળમાં ઈન્દ્ર સહિત દેવો ભગવાન શંકર પાસે જઈને બોલ્યા, હે પ્રભુ, દૈત્યોના ત્રાસથી અમે સૌ દેવલોકો ભ્રષ્ટ થઈ પૃથ્વી પર ભટકીએ છીએ. તેથી દૈત્યોના ત્રાસમાંથી મુક્તિ મળે એ માટે આપ કોઈ ઉપાય જણાવો.

જવાબમાં શિવજી બોલ્યા, દેત્યોના ત્રાસથી મુક્ત થવા આપ સૌ દેવો ભગવાન ગરુડધ્વજ વિષ્ણુ પાસે જાઓ, તેઓ જ આપનુ દુ:ખ દૂર કરશે. પછી શું થયું તે આવો જાણીએ આ અહેવાલમાં.

 

Leave Comments