Bhakti

new video Watch Video
જાણો આપની સમસ્યા પ્રમાણે કયા દેવી દેવતાની બાધા રાખવી

દરેક ભગવાનને અલગ અલગ કાર્ય સોંપવામાં આવ્યુ છે. બ્રહ્માજી કરે છે પ્રાણીની ઉત્પતિ. ભગવાન વિષ્ણુ છે પાલનકર્તા. શિવજી કહેવાય છે સંહારક દરેક ભગવાનને અલગ અલગ વરદાન પ્રાપ્ત છે. સમસ્યા પ્રમાણે દેવી દેવતાઓને કરો પ્રાર્થના. સમસ્યા અનુસાર રાખો બાધા. સંતાનપ્રાપ્તિ માટે કરો કુળદેવીની ઉપાસના. વંશનુ રક્ષણ કરે છે કુળદેવી. સંતાનસુખ માટે કુળદેવીની બાધા રાખવી. ઘરમાં કુળદેવીનુ પૂજન […]

watch video
new video Watch Video
દર્શન કરો સુરતમાં આવેલ શ્રી રાધા શ્યામસુંદર ઇસ્કોન મંદિરના

શ્રી હરી વિષ્ણુના સૌથી સુંદર સ્વરુપ શ્રી કૃષ્ણ સ્વરુપને જગદગુરુ કહેવામાં આવે છે. કૃષ્ણના વર્ણનમાં તેઓ હંમેશા શ્યામ વર્ણ ધરાવતા કિશોર સ્વરુપે જોવા મળે છે. પરંતુ સુરતના માતાવાડી વિસ્તારમાં આવેલ શ્રી રાધા શ્યામસુંદર ઇસ્કોન મંદિરમાં શ્રી કૃષ્ણ નીલવર્ણી સ્વરુપે અને દેવી રાધા સંગ છે બિરાજમાન. અને અહીં શ્રી કૃષ્ણના દર્શન કરતા ભક્તોને મળે છે તેમના […]

watch video
new video Watch Video
આજે કરીએ શ્રીરામની પાવન આરતી

આજનો માનવી સાંસારિક સમસ્યાઓમાં એવો ફસાયેલો છે કે તેને પ્રભુ દર્શન અને પ્રભુ સ્મરણનો સમય નથી. પરંતુ જો માનવીએ માનસિક શાંતિ અને પ્રભુની કૃપાની પ્રાપ્તિ કરવી હશે તો પ્રભુ સ્મરણ અતિ આવશ્યક છે. ત્યારે આપને આજ માનસિક પરમ શાંતિની કૃપા અપાવવા માટે કરીએ શ્રીરામની પાવન આરતી.

watch video
new video Watch Video
કથાકાર ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ગુરુવાણી

કથાકાર ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ગુરુવાણી.

watch video
new video Watch Video
આજે છે અષાઢ વદ ત્રીજ અને બુધવાર, જાણો આજની રાશિ

આજે છે અષાઢ વદ ત્રીજ અને બુધવાર. આમ તો મનુષ્યના જીવનમાં દરેક દિવસ સરખા નથી હોતા ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુખ આવે છે. તો આજનો દિવસ દરેક રાશિના જાતકોના જીવનમાં કેવુ  પરિવર્તન લાવશે આવો જાણીએ આજના રાશિભવિષ્યમાં.

watch video
new video Watch Video
જાણો કેવી રીતે કરવી આવરણ પુજા અને તેનાથી કેવા ફળની થશે પ્રાપ્તિ

કળિયુગમાં ચમત્કારિક દેવ ગણપતિ છે. ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવી જોઈએ. સરળ ઉપાય અપાર સુખની પ્રાપ્તિ કરાવે છે. આવરણ પૂજા વિશેષ પૂજા છે. મંગળવારે આ ઉપાય કરવો. ભગવાન ગણેશજીની દૈનિક પૂજા કરવી, દિવો , તિલક , મંત્ર જાપ કરવો. કેવી રીતે કરવી આવરણ પૂજા: ગણેશજીની મૂર્તિને લાલ રંગના આસન પર બિરાજીત કરવા, ત્યાર બાદ પૂજા […]

watch video
new video Watch Video
દર્શન કરો જૂનાગઢના ઈગલ ગણેશ મંદિરના

કોઇપણ ઉધોગગૃહ હોય તેમાં ઓધોગીક પ્રવૃતી થતી હોય તે સામાન્ય વાત છે. પરંતુ જૂનાગઢમાં એક ઉધોગગૃહ લોકોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. રિદ્ધિ સિદ્ધિ સાથે અહી બિરાજમાન છે ગણપતીબાપા. જૂનાગઢમાં આવેલ આ મંદિરને ભાવિકો ઇગલના ગણપતીથી એળખે છે અને ભક્તિમાં લીન થાય છે. સામાન્ય રીતે દેવી-દેવતાઓના મંદિરો ઉચા પવઁતો પર જ જોવા મળે છે. પરંતુ […]

watch video
new video Watch Video
આજે કરીએ ગણરાયની આરતી વંદના

ગજાનન ગણપતિ રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે..ત્રણેય લોકમાં વિઘ્નેશ્રરનો જય જયકાર જોવા મળે છે..તેવામાં તેમની કૃપા પ્રાપ્ત કરવા તેમની આરતી વંદના એ ઉત્તમ ઉપાય માનવામાં આવે છે આવો ત્યારે સાથે મળીને કરીએ ગણરાયની આરતી વંદના

watch video
new video Watch Video
પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાના મુખે ગુરુવાણી

પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાના મુખે ગુરુવાણી

watch video
new video Watch Video
જાણો આજનું ભવિષ્ય, કયા ઉપાયોથી દિવસને બનાવી શકશો શુભ

આજે છે મંગળવાર. ત્યારે આજનો દિવસ બારે બાર રાશિ માટે કેવો પસાર થશે. કઈ રાશિ માટે છે શુભ અને કઈ રાશિ માટે છે અશુભ. કયા ઉપાય દ્વારા દિવસને બનાવી શકો છો શુભ જાણો અહીં…

watch video
new video Watch Video
જાણો વિવિધ પ્રકારના શિવલિંગની પૂજાનો મહિમા

દેવોના દેવ છે મહાદેવ. ભગવાન શિવ છે ભોળા. ક્રોધીત થઈને કાળનો અંત પણ કર્યો છે. મહાદેવને દેવતાઓ અને અસુરોએ ભજવ્યા છે . તેમજ શિવલિંગ વિવિધ પ્રકારના હોય છે. દરેક દેવતાઓએ વિવિધ શિવલિંગની પૂજા કરી છે.  ભગવાન કુબેરે શિવજીની આરાધના કરી હતી. ધન સંપત્તિના દેવ કુબેરે સોનાના શિવલિંગની પૂજા કરી હતી. તમામ દેવતાઓએ ચાંદીના શિવલિંગની પૂજા […]

watch video
new video Watch Video
દર્શન કરીએ કચ્છના કોટેશ્વર મહાદેવના

કચ્છના લખપત તાલુકા આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન મંદિર માનવામાં આવે છે. સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે. હિંદુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે. સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો […]

watch video